Nirdhar Vidhva Mahila Kalyan Trust
E/1518/સુ.નગર, તા. 15-05-2017
AACTN7027J
ફોન: (02752) 220985
“ભીતરના અંધારા ઉલેચવાનું કામ”
“નિર્ધાર” એક મક્કમ આદર સાથે ઓગણીસો સતાણુ માં આરંભ કર્યો… અનેક મુશ્કેલીઓ આવી. રસ્તામાં ખાડાટેકરા આવ્યા। અંધારા – ઉજાલા આવ્યા, પણ “નિર્ધાર” નામ મુજબ અમે અડીખમ હતા. કહેવાય છે ને કે એક ઠોકરે મંજિ લ છોડી ન દો, રાહમાં હોતા નથી પથરા બધા… ઠોકર વાગતી રહી, પડતા રહ્યા અને ઊભા થઈને અવિરતપણે આગળ ધપતા રહ્યા…
‘રાજેશ નિવાસ’ 6, વાદીપરા, સહયોગ પાર્ક, સુરેન્દ્રનગર – 363 001. ફોન: (02752) 22052 મો: 98243 22585