વિધવા મહિલાઓ ઉત્તરાયણ પર્વની બાળકો સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી તે હેતુથી ઉતરાયણ પર્વ નિમિત્તે સ્વાદિષ્ટ ઊંધિયું તથા લાડુની વિધવા મહિલાઓને વિતરણ કરાય છે, તસ્વીર માં સંસ્થાના કાર્યકરો પેકિંગ કરતા નજરે પડે છે
વિધવા મહિલાઓ ઉત્તરાયણ પર્વની બાળકો સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી


