નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિતે 752 કિલો સ્વાદિષ્ટ ઊંધિયું અને 251 કિલો બુંદી લાડુ વિધવા મહિલાઓ ને ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરવા વિતરણ કરાયું તે પ્રસંગની પ્રસ્તુત તસવીરમાં વિવિધ ક્ષેત્રના શહેરના મહાનુભાવો પ્રસન્ન મુદ્રામાં નજરે પડે છે
ઉત્તરાયણ પર્વ નિમિતે 752 કિલો સ્વાદિષ્ટ ઊંધિયું અને 251 કિલો બુંદી લાડુ વિધવા મહિલાઓ ને વિતરણ


