વેદમાતા ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે વિધવા મહિલાઓના સ્વરોજગાર, સ્વાવલાંબન અને રોજગારી ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર નિર્ધાર ના સંસ્થાપક શ્રી રાજેશ રાવલ નું હરિદ્વાર થી આવેલા મહાનુભાવોના વરદ હસ્તે વિશેષ અભિવાદન કરાયું તે પ્રસંગની તસ્વીર.
વેદમાતા ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે વિધવા મહિલાઓના સ્વરોજગાર …


