નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા જરૂરિયાત મંદ 60 વિધવા બહેનોને પ્રતિવર્ષ શ્રાવણ માસમા દર્શન યાત્રા નું આયોજન કરી વિધવા મહિલાઓ ધર્મમય બને તેમનો પરિતાપ દૂર થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે તસ્વીરમાં દર્શનાર્થી વિધવા મહિલાઓ પ્રસન્ન મુદ્રામાં જણાય છે
કલ્યાણ કેન્દ્ર દ્વારા જરૂરિયાત મંદ 60 વિધવા બહેનોને પ્રતિવર્ષ શ્રાવણ માસમા દર્શન યાત્રા


