નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે 11વિધવા બહેનોની ટીમ સાથે સબજેલ સુરેન્દ્રનગર માં કેદી ભાઈઓ ને રક્ષાબંધન કરી તેમનું જીવન માનવ્ય અભિગમ તરફ વળે તેવો પ્રયાસ આ સંસ્થા તરફથી કરવામાં આવે છે પ્રસ્તુત તસ્વીર માં તમારો સમારોહના પ્રમુખ શ્રી કિશોરસિંહ ઝાલા પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા છે જ્યારે મંચ પર મુંબઈના ઉદ્યોગપતિ દંપતી સોહીણીબેન શાહ, ગુણવંત શાહ તથા સંસ્થાપક શ્રી રાજેશ રાવલ તત્કાલીન અધીક્ષક શ્રી ગઢવી ભાઈ તસવીરમાં દ્રશ્યમાન થાય છે
રક્ષાબંધન પર્વ નિમિત્તે 11વિધવા બહેનોની ટીમ સાથે સબજેલ સુરેન્દ્રનગર માં કેદી ભાઈઓ ને…


