શ્રી હરીશભાઈ વાણી તથા શ્રી ચંદ્રકાંત દેસાઈ (મુંબઈ) ના સૌજન્ય થી પ્રતિ-વર્ષ એપ્રિલ, મે, જૂન ત્રિમાસિક છાશ કેન્દ્ર 51 વિધવા મહિલાઓને દરરોજ એક લીટર છાસ આપવા માટે શરૂ કરાય છે, તસવીર મા સીરીઝ શિરીષભાઈ ઓઝા, સ્થાપક ટ્રસ્ટી શ્રી રાકેશ રાવલ, આનંદ રાવલ, નિવ્રત મામલતદાર બી. આર. ખેર તસવીરમાં નજરે પડે છે
પ્રતિ-વર્ષ એપ્રિલ, મે, જૂન ત્રિમાસિક છાશ કેન્દ્ર 51 વિધવા મહિલાઓને દરરોજ એક લીટર છાસ…


