વિધવા કલ્યાણના ક્ષેત્રે વર્ષોથી સેવા આપતા પ્રજ્ઞાચક્ષુ પ્રતિભા સન્માન કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના પ્રજ્ઞાચક્ષુ લેખક અને સંસ્થાપક શ્રી રાજેશ રાવલ ને સાલ તથા ફુલહાર સન્માનપત્ર અર્પણ કરી વિશેષ અભિવાદન કરતા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પ્રમુખ શ્રી ચંદુલાલ શાહ, ડી. વાય. એસ. પી શ્રી એ. સી. જાડેજા, શ્રી અનિલભાઈ સેલાણી તથા મહાનુભાવો તસવીરમાં દ્રષ્ટિગોચર થાય છે