આ સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ મે માસ માં “અવસર” કાર્યક્રમનું આયોજન કરાય છે જેમાં નિર્ધાર વિધવા વિશેષાક નું પ્રકાશન થાય છે તસવીરમાં તત્કાલિન જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણી સમારોહનું દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે, સ્ટેજ પર વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પ્રસન્ન મુદ્રામાં દ્રશ્યમાન થાય છે
સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ મે માસ માં “અવસર” કાર્યક્રમનું આયોજન કરાય છે


