વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે સેવાની ધૂણી ધખાવી છેલ્લા બે દાયકાથી સુરેન્દ્રનગર ખાતે નીર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રના વિવિધ વિધવાલક્ષી પ્રવૃત્તિ હાથ ધરતા સંસ્થાપક શ્રી રાજેશ રાવલ ને શ્રી આર્શીવાદ એજયુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા તત્કાલીન રાજ્યપાલ શ્રીમતી કમલા બેનીવાલ વરદ હસ્તે ધરતી રત્ન એવોર્ડ એનાયત થયો તે પ્રસંગ ની પ્રસ્તુત તસ્વીરમાં શ્રી રાજેશ રાવલ એવોર્ડ સ્વીકારી રહ્યા છે