Nirdhar Vidhva Mahila Kalyan Trust

ટ્રસ્ટ રજી. નં.

E/1518/સુ.નગર, તા. 15-05-2017

પાન કાર્ડ નં.

AACTN7027J

અમારો સંપર્ક કરો

ફોન: (02752) 220985

યુવાન વયે વૈધવ્ય નું ભોગ બનેલા પારકા કામ કરી ત્રણ બાળકો નો ઉછેર કરતા લાભુબેન …

પ્રસ્તુત કાર્યક્રમોમાં યુવાન વયે વૈધવ્ય નું ભોગ બનેલા પારકા કામ કરી ત્રણ બાળકો નો ઉછેર કરતા લાભુબેન રમેશભાઈ કુરિયાને ઓરડીમાં સિમેન્ટ પતરા નાખવા શ્રી ચંદ્રકાંત દેસાઈ (મુંબઈ) 10 હજારની આર્થિક સહાય નું કવર કાર્યક્રમના મુખ્ય મહેમાન જાણીતા સમાજ સેવક શ્રી ચંદુલાલ હિંમતલાલ શાહ (રાજકોટ), શ્રી હરેશ રાવણી મુંબઈના સૌજન્ય થી ૧૦,૦૦૦ રૂપિયા અર્પણ કરી રહ્યા છે

Translate »