Nirdhar Vidhva Mahila Kalyan Trust

ટ્રસ્ટ રજી. નં.

E/1518/સુ.નગર, તા. 15-05-2017

પાન કાર્ડ નં.

AACTN7027J

અમારો સંપર્ક કરો

ફોન: (02752) 220985

વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ જૂન માસમાં પ્રેરણા કાર્યક્રમનું આયોજન

નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ જૂન માસમાં પ્રેરણા કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં વિધવા મહિલાઓના તેજસ્વી બાળકોને શૈક્ષણિક સામગ્રી સાથે ની સ્કૂલ બેગનું વિતરણ તથા શ્રી વિજયભાઈ એમ શાહ મુંબઈ પ્રેરિત શિક્ષણ પ્રતિભા એવોર્ડ રૂપિયા 2100 પુરસ્કાર સાથે વિધવા મહિલાના તેજસ્વી બાળકોને અર્પણ કરાય છે પ્રસ્તુત કાર્યક્રમ ની તસવીર વિવિધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓ દ્વારા વિધવા નુરબાનું બહેનની પુત્રી ને શિલ્ડ, સ્કુલ બેગ તથા રૂપિયા 2100 ની રોકડ પુરસ્કાર આપી અભિવાદિત કરી રહ્યા છે

Translate »