નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ ના વહીવટી કાર્ય માટે સખી દાતાઓના સૌજન્યથી “પરીશ્રમ રેસીડેન્સી” ખાતે નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમારોહના અધ્યક્ષ મીનાબેન ડોક્ટર, કે એલ મહેતા, સાહેબ નો અભિવાદન કરતાં સંસ્થાના માનદ મંત્રી જૈમીનીબા ઝાલા જ્યોતિબેન સોલંકી દ્રશ્યમાન થાય છે
મહિલા કલ્યાણ ટ્રસ્ટ ના વહીવટી કાર્ય માટે સખી દાતાઓના સૌજન્યથી “પરીશ્રમ રેસીડેન્સી …


