નિર્ધાર ના સ્થાપક શ્રી રાજેશ રાવલ દ્વારા છેલ્લા 15 વર્ષથી સ્વ માતૃશ્રી તારાબેન રાવલ તપસ્વીની એવોર્ડ એક વિશિષ્ટ વિધવા મહિલાને અપાય છે તસવીરમાં માતૃશ્રી તારાબેન રંજનબેન ઠાકરને શાલ, ફૂલહાર, સન્માનપત્ર, રોકડ પુરસ્કાર સાથે અભિવાદિત કરી રહ્યા છે તસવીરમાં વિવિધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓ નજરે પડે છે
શ્રી રાજેશ રાવલ દ્વારા છેલ્લા 15 વર્ષથી સ્વ માતૃશ્રી તારાબેન રાવલ તપસ્વીની એવોર્ડ


